શાર્પ વૈશ્વિક બિઝનેસ ઓપરેશન્સની ૧૧૦મા વર્ષની વર્ષગાંઠની ઉજવણી કરી

ગેઝેટ્સ
ગેઝેટ્સ

૧૫ સપ્ટેમ્બરના રોજ શાર્પ કોર્પોરેશન (ત્યારબાદ “શાર્પ”)એ તેની ૧૧૦મી વર્ષગાંઠની ઉજવણી કરી છે. વૈશ્વિક બજાર અને પ્રદેશો માટે તેના નવા વિઝનની રૂપરેખા, નવીન ઉત્પાદનો અને મુખ્ય ટેક્નોલોજીના વિશ્વવ્યાપી વિકાસકર્તા તરીકે નક્કર વારસા પર નિર્માણ કરીને ઇલેક્ટ્રોનિક્સના ભાવિને આકાર આપવા તરફ ૮દ્ભ, ૫ય્ અને છૈર્ં્‌ સહિતની નવી યુગની ટેક્નોલોજીનો લાભ લેવાની તીવ્ર કલ્પના કરે છે. આ ૧૧૦મી વર્ષગાંઠના વર્ષમાં શાર્પે તેના પરિવર્તનને સાકાર કરવા પર્યાવરણીય સ્થિરતા લક્ષ્યો (ઈજીય્) પર ફરીથી ભાર આપવા, તેના સામાજિક મૂલ્યને વધારવા અને ટકાઉ વૃદ્ધિ માટે તેની બ્રાન્ડને પુનર્જીવિત કરવા માટે એક નવી મેનેજમેન્ટ સિસ્ટમ પણ રજૂ કરી છે. શાર્પ પર્યાવરણીય નીતિ અને મજબૂત બિઝનેસ એથિક્સ હેઠળ ઈ-વેસ્ટ મેનેજમેન્ટ પ્રક્રિયાના અસરકારક અમલીકરણ દ્વારા પર્યાવરણીય બોજને ઘટાડવાની દિશામાં પણ પગલાં લઈ રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.