પોકો સ્૫ પહેલી વાર અન્ય બેસ્ટ- સેલિંગ મોડેલો પોકો X4 Pro 5G અને પોકો 4 Pro 5G સાથે વેચાણમાં મુકાયા
મોસમના તહેવારના જાેશમાં ઉમેરો કરતાં યુવા ભારતીયોમાં લોકપ્રિય ટેકનોલોજી બ્રાન્ડ પોકો ઈન્ડિયા દ્વારા ફ્લિપકાર્ટના બિગ બિલિયન ડેઝ સેલ પૂર્વે સ્માર્ટફોન્સની તેની શ્રેણી પર વિશેષ ઓફરો અને ડીલ્સની ઘોષણા કરવામાં આવી છે. ઉપભોક્તાઓ ૧૩મી સપ્ટેમ્બરથી આરંભ કરતાં અગાઉ ક્યારેય નહીં જાેઈ હોય તે કિંમતે અમુક શક્તિશાળી અને મજબૂત ડિવાઈસીસ મેળવી શકે છે.
ખુશીનો ડબલ ડોઝ પતાં કંપનીએ પ્રીમિયમ લૂક્સ સાથે સેગમેન્ટના અત્યંત શક્તિશાળી પોકો સ્૫ પણ રજૂ કર્યા છે, જે વેચાણ માટે મુકાયા છે અનેFlipkart.com પરથી ખરીદી શકાશે.અહીં સ્માર્ટફોનની ખૂબીઓની યાદી આપવામાં આવી છેઃપોકો સ્૫મિડિયાટેક હેલિયોG99 6nm પ્રોસેસર દ્વારા પાવર્ડ પોકો સ્૫ તેના સેગમેન્ટમાં અત્યંત પાવર- એફિશિયન્ટ સ્માર્ટફોન છે.