અમદાવાદમાં કડાકા ભડાકા સાથે ધુંઆધાર વરસાદ શરુ

ગુજરાત
ગુજરાત

દેશભરમાં હજુ પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. દેશના અનેક વિસ્તારમાં વરસાદ શરૂ છે. ત્યારે હવે અમદાવાદ માં ધૂવાધાર વરસાદ વરસી રહ્યો છે. ઇસ્કોન મંદિર,નવરંગપુરા,વસ્ત્રાપુર અને બોડકદેવ તેમજ જોધપુર વિસ્તારમાં ધૂવાધાર વરસાદ પડી રહ્યો છે.

હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. આજે અમદાવાદમાં ધૂવાધાર વરસાદ પડી રહ્યો છે. સાથે-સાથે કડકા ભડાકા તેમજ  વિજળી સાથે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ મુજબ આગામી 4થી 5 દિવસ સુધી ગુજરાત, પૂર્વી અને દક્ષિણ દ્વીપકલ્પીય ભારતમાં ભારે વરસાદ પડવાની વ્યક્ત કરી છે. આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારમાં હળવો વરસાદ થવાની શક્યતા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.