હિંમતનગરના જલભવનમાં વાસ્મોના કર્મચારીઓ સોમવારે માસ સીએલ પર જશે

સાબરકાંઠા
સાબરકાંઠા

ગુજરાતમાં જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે, તેમ તેમ એક પછી એક સરકારી તેમજ સંસ્થાઓના કર્મચારીઓ વિરોધના મૂડમાં આવી રહ્યા છે. ત્યારે હવે વાસ્મોના કર્મચારીઓએ પણ શુક્રવારથી કામકાજથી અળગા રહેવા સહિત સોમવારથી માસ સીએલ ઉપર જવાની ચીમકી ઉચ્ચારી છે. તેમજ આગામી સમયમાં સરકાર દ્વારા ચોક્કસ પગલાં ન લેવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપી છે. ત્યારે હિંમતનગર સહીત સાબરકાંઠા જીલ્લામાં વાસ્મોના કર્મચારીઓ જલભવન ખાતે પડતર માંગણીઓને લઈને પેન સ્ટ્રાઈક કરી હતી અને સોમવારે માસ સીએલ પર જશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.