નવી ઓડી Q૩ને ભારતભરના રોડશોના ભાગરૂપે અમદાવાદમાં રજૂ કરાશ

ગેઝેટ્સ
ગેઝેટ્સ

જર્મન લક્ઝરી કાર ઉત્પાદક ઓડી તેની નવી ઓડી ઊ૩નું ભારતભરના રોડશોના ભારરૂપે અમદાવાદમાં નિદર્શન કરશે. જર્મન સ્પેક શો કારને ઓડી અમદાવાદ ખાતે ૧૨ અને ૧૩ તારીખે રજૂ કરવામાં આવશે. રોડસો ગ્રાહકોને ડિલીવરી પહેલા નવી ઓડી ઊ૩ જાેવાની તક પ્રાપ્ત થશે. ઓડી ઇન્ડિયાના વડા બલબીર સિંઘ ઢિલ્લોને જણાવ્યું હતુ કે, “અમે અત્યંત ઉત્સાહિત છીએ અને નવી છેઙ્ઘૈ ઊ૩ને ભારતમાં લાવવાની તૈયારી કરી રહ્યા છીએ. ડિલિવરી પહેલા, અમે ગ્રાહકોને નવી છેઙ્ઘૈ ઊ૩ને ક્લોઝ લૂક આપશે. મને ખાતરી છે કે સંભવિત ગ્રાહકો, બ્રાન્ડ ઉત્સાહીઓ અને ઓડી ઊ૩ પ્રેમીઓ નવી ઓડી ઊ૩ જાેવા માટે એટલા જ ઉત્સાહિત હશે, જેટલા અમે તેને પ્રદર્શિત કરવા જઈ રહ્યા છીએ.”છેઙ્ઘૈ ઊ૩ ભારતમાં સેગમેન્ટમાં અગ્રણી કાર રહી છે અને ટૂંક સમયમાં નવા અવતારમાં પરત ફરશે. મૂળ ઓડી ઊ૩ તેના સમયની ગેમ ચેન્જર હતી અને તેની પોતાના અનુસરતા ચાહકો છ


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.