હ્યુંડઈ VENUE N Lineની સાથે કરો દરેક દિવસ એક્સાઇટમેંટનો અનુભવ

ગેઝેટ્સ
ગેઝેટ્સ

દેશની પહેલી સ્માર્ટ મોબિલિટી સૉલ્યૂશન પ્રોવાઈડર અને પોતાની શરૂઆતથી જ સૌથી મોટી નિકાસકાર હ્યુંડઈ મોટર ઈન્ડિયા લિમિટેડે આજે પોતાની કોમ્પેક્ટ સ્પોર્ટી એસયૂવી VENUE N Line લૉન્ચ કરી. ભારતીય બજારમાં એક સેગમેંટ ક્રિએટરની રૂપમાંલૉન્ચ કરવામાં આવેલી VENUE N Line પાસેથી શ્રેષ્ઠ પરર્ફોમંસ, સ્પોર્ટી સ્ટીયરીંગ અને સસ્પેંશન ટ્યૂનિંગ, એક્ઝોસ્ટ સાઉંડ ટ્યૂંનિગ અને ડિસ્ક બ્રેકની સાથે શાનદાર સ્પોર્ટી તથા ફન ડ્રાઇવિંગ એક્સપીરિયંસ મળશે. ભારતની એકમાત્ર સ્પોર્ટી કોમ્પેક્ટ એસયૂવીની રૂપમાં VENUE N Line વિશેષ છે. ૧૨ ૧૬ ૦૦૦ રૂપિયાની પ્રારંભિક કિંમત (એક્સ-શોરૂમ)ની સાથે હ્યુંડઈ VENUE N Line કોમ્પેક્ટ એસયૂવીમાં સ્પોર્ટી તથા ફન ડ્રાઇવંગનો આનંદ ઉઠાવવાની ઇચ્છા ધરાવતા ગ્રાહકોના એક્સાઇટમેંટ તથા એક્સપીરિયંસ એડવેંચરને વધારવા માટે તૈયાર છે. હ્યુંડઈ VENUE N Lineની લૉન્ચિંગના પ્રસંગે હ્યુંડઈ મોટર ઈન્ડિયા લિમિટેડના એમડી તથા સીઈઓ શ્રી ઉનસૂ કિમે જણાવ્યું, “મોબિલિટીથી વધુ પણ ગ્રાહકોના અનુભવોને વધુ શ્રેષ્ઠ કરવાનાઅમારા પ્રયાસ અને ભારતમાં મોબિલિટીના ક્ષેત્રમાં બદલાવ પ્રત્યે અમારી પ્રતિબદ્ધતા દ્રઢ રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.