મહેસાણા શિલ્પા ગેરેજ સામે આડેધડ ખોદકામમાં વીજ ડીપી નમી, વેપારીઓના જીવ પડીકે બંધાયા

મહેસાણા
મહેસાણા

મહેસાણા શહેરના નવીન અંડરપાસ અને હાઇવેનું બાકી રહેતું કામ ચોમાસુ શરૂ થતાં બંધ કરાયું હતું. જો કે છેલ્લા દસેક દિવસથી વરસાદે વિરામ લેતા માર્ગ મકાન વિભાગે બાકી રહેતું પાઇપલાઇન અને ડિવાઈડરનું કામ ફરી શરૂ કરાયું છે. મુખ્ય હાઇવે પરના શિલ્પા ગેરેજની સામેની બાજુ પાઇપલાઇન નાખવા માટે આડેધડ ખોદકામ ચાલી રહ્યું છે. શનિવાર સવારે જેસીબી દ્વારા ચાલતા ખોદકામમાં બેદરકારી દાખવતા સર્વિસ રોડ પરની ચાલુ વીજ ડીપી નમી પડી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.