ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના 1 કરોડ લોકોને રોજગારી આપનાર, દેશનું સૌપ્રથમ રાજ્ય બનશે
ઉત્તર પ્રદેશમાં રોજગાર અભિયાન : 26 જૂનના રોજ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના હસ્તે 1 કરોડ લોકોને રોજગારી આપવાનો વિક્રમ સર્જાશે : એક સાથે 1 કરોડ લોકોને રોજગારી આપનાર ઉત્તર પ્રદેશ દેશનું સૌપ્રથમ રાજ્ય બનશે