અરવલ્લીમાં પંથકમાં ભારે વરસાદના કારણે ખેતરોમાં ભરાયા પાણી

અરવલ્લી
અરવલ્લી

અરવલ્લી જિલ્લામાં આજે સવારથી જ વરસાદી માહોલ છે. ત્યારે જિલ્લાના માલપુર મેઘરજ મોડાસા સહિત ભિલોડા પંથકમાં વરસાદ જામ્યો છે. ખાસ ગ્રામ્ય વિસ્તારોને વરસાદે જાણે જપેટમાં લીધા હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે. મેઘરજ અને મોડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો પાણીથી તરબોળ થયા છે. સંપૂર્ણ પાક પાણીમાં ગરકાવ થયો છે. શરૂઆતનો વરસાદ ખેડુતો માટે મહેર સાબિત થયો હતો પણ હવે જે વરસાદ થાય છે એ ક્યાંક ને ક્યાંક કહેર બનીને આવ્યો છે. ત્યારે ખેડૂતો પણ ચિંતામાં મુકાયાં છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.