રીયલમી તેના ૫ય્ રોકસ્ટારને 5G લિંગ ડિઝાઇન સાથે રજૂ કરે છે, રિયલમી 9i 5G તેની સૌથી વધુ સસ્તી સ્ટેમ ડિઝાઇન TWS

ગેઝેટ્સ
ગેઝેટ્સ

રિયલમી, ભારતની સૌથી ઝડપથી વિકસતી સ્માર્ટફોન બ્રાન્ડ, ટેક્નોલોજી અને ડિઝાઇનના સંપૂર્ણ સમન્વયને દર્શાવતી પ્રોડક્ટ્‌સ લાવીને તેની ઓફરિંગને વિસ્તારવા માટે સતત કામ કરી રહી છે. તેના મુજબ, બ્રાન્ડે આજે તેનો નવીનતમ સ્માર્ટફોન સાથે તેના હિયરેબલ પોર્ટફોલિયોમાં વધારો રજૂ કર્યો છે – રિયલમી ૯ૈ ૫ય્ અને રિયલમી ટેકલાઈફ બડ્‌સ ૧૦૦. જ્યારે રિયલમી ૯ૈ ૫ય્ લેસર લાઇટ ડિઝાઇન ધરાવે છે અને તે મીડિયાટેક ડાયમેન્સિટી ૮૧૦ ૫ય્ ચિપસેટ દ્વારા સંચાલિત છે, ત્યારે રિયલમી ટેકલાઈફ બડ્‌સ ૧૦૦ એ રિયલમીનું સૌથી સસ્તું સ્ટેમ ડિઝાઇન્‌ઉજી છે. લોન્ચના પ્રસંગે ટિપ્પણી કરતા, શ્રી માધવ શેઠ, રિયલમી ભારતના ઝ્રઈર્ં, રિયલમીના વાઇસ પ્રેસિડેન્ટ, અને પ્રમુખ, રિયલમી ઇન્ટરનેશનલ બિઝનેસ ગ્રુપના પ્રેસિડેન્ટએ કહ્યું “રિયલમી એ હંમેશા તેના વપરાશકર્તાઓને એવા ઉત્પાદનો પ્રદાન કરવાનો ઉદ્દેશ્ય રાખ્યો છે કે જે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન પ્રદાન કરે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.