રાધનપુરમાં આખલાએ બાઇક ચાલકને અડફેટે લીધો

પાટણ
પાટણ

રાધનપુર શહેરમાં રખડતાં ઢોરોનો આતંક વધી રહ્યો છે. ગતરોજ ભાભર રોડ પર આખલાના આંતકથી બાઇક ચાલક ઘવાયો છે. વાહન ચાલક મેઈન હાઇવે પર જઈ રહ્યો હતો તે સમયે બે ઝગળતા આખલાએ વાહન ચાલકને અડફેટે લેતા વાહન ચાલક ઘવાયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.