અમીરગઢ બનાસ નદીમાં ઘોડાપૂર આવ્યુ

બનાસકાંઠા
બનાસકાંઠા

છેલ્લા કેટલાય સમયથી હવામાન વિભાગની આગાહી વચ્ચે બનાસકાંઠામાં ઝરમરિયો વરસાદ અને મધ્યમથી ભારે વરસાદી ઝાપટા પડી રહ્યા છે પણ હજુ સીઝનનો જાેઈએ એટલો વરસાદ નોંધાયેલ નથી ત્યારે ગતરાત્રે રાજસ્થાન અને માઉન્ટ આબુના પહાડી વિસ્તારમાં ભારે વરસાદ પડતાં અમીરગઢની બનાસ નદીની સપાટીમાં વધારો થયો છે. બનાસ નદી લાંબા સમય બાદ બન્ને કાંઠે વેહાતા જાેવા માટે
લોકોના ટોળેટોળાં ઊમટી પડયા હતા. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના પગલે દાંતીવાડા ડેમમાં પાણીની આવક ચાલુ થઈ સપાટીમાં
વધારો થાય તેવી આશા બંધાઈ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.