ડીસા ના મામલદાર રોડ નજીક જીપ સળગી ઉઠતા દોડધામ

ગુજરાત
ગુજરાત

ડીસા માં અવાર નવાર કાર સલગવાના બનાવ બનતા રહે છે ત્યારે આજે ડીસા ના મામળદર રોડ નજીક થી પસાર થતી એક જીપ કાર અચાનક સળગી ઉઠી હતી જેના પગલે દોડ ધામ મચી હતી જોકે સમય સુચકતા ના પગલે આસ પાસ ના લોકો દોડી આવી પાણી નો મારો ચલાવી આગ હોલવી હતી


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.