હિંમતનગરનો બાઈક ચોરીનો માસ્ટરમાઈન્ડ ઝડપાયો

સાબરકાંઠા
સાબરકાંઠા

હિમતનગરમાં LCB પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે રાજસ્થાનની બાઈક ચોરી કરવા વાળો ચોરીની નંબર વગરની બાઈક લઇ ઇડરથી હિંમતનગર આવે છે. જેને LCB હિમતનગરના ધાણધા રેલ્વે ફાટક નજીકથી ઝડપી લીધો.

આ અંગેની LCB પીઆઈ એમ.ડી.ચંપાવતે જણાવ્યું હતું કે પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે બાતમી મળી હતી કે રાજસ્થાનની બાઈકો ચોરી કરવાવાળો શખ્સ આવી રહ્યો છે. જેને લઈને હિમતનગરના ધાણધા રેલ્વે ફાટક LCB વોચમાં હતી.

દરમિયાન નંબર વગરની બાઈક સાથે આવેલા શખ્સને ઉભો રાખી પૂછ પરછ કરતા રાજસ્થાનના ઉદેપુર જીલ્લાનો ખેરવાડા તાલુકાના ઉખેડીમાં મંગળીફળામાં રહેતો 21 વર્ષીય અરવિંદ બાબુભાઈ ડામોર હોવાનું જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.