સુંધાજી પર્વત પરનો નયનરમ્ય નજારો, જોવો આ વિડીયો

ગુજરાત
ગુજરાત

રાજસ્થાનના જાલોર જિલ્લાનું પર્યટક સ્થળ અને ગુજરાતને અડીને આવેલ પ્રકૃતિનાં ખોળે આવેલ એવું પ્રખ્યાત સુંધામાતા ધામ જેને લોકો સૂંધાજી નામથી પણ ઓળખે છે હાલમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને લઈને રાજસ્થાનમાં પણ પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે જેને લઇને સુંધામાતા ધામમાં ઝરણાં ને પહાડી પરથી પડતું પાણી નો નયનરમ્ય નજારો જોવા મળ્યા હતા જેના વિડિયો વાયરલ થયા હતા લોકોએ એ વીડિયોને ખુબ પસંદ કરી ને પ્રકૃતિને નિહાળી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.