બ્રહ્માકુમારીઝના રીટ્રીટ સેન્ટરને સર્વોત્તમ સેવા માટે બિપાસા બસુના હસ્તે ઈÂન્ડયા એક્સલન્સ એવોર્ડ-૧૯ એનાયત

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

રખેવાળ ન્યુઝ ડીસા : આંતર રાષ્ટ્રિય અધ્યાત્મ સંસ્થા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા વિવિધ વર્ગોની અધ્યાત્મ સેવા કરવામાં આવે છે તેને અનુલક્ષે ભારતીય ફિલ્મ ઈન્ડ્રસ્ટ્રીઝમાં અભિનેતા – અભિનેત્રીઓ સંગીતકારો – ગીતકારો-ડાયરેકટર્સ વગેરેને રાજયોગ દ્વારા તનાવ મુક્ત કરાવવા માટે યોગા પ્રોગ્રામ બ્રહ્માકુમારીઝ દ્વારા આયોજીત થાય છે. તેની કદરરૂપે તાજેતરમાં બેંગ્લોર ખાતે યોજાયેલ ભવ્ય સમારંભમાં પ્રસિધ્ધ અભિનેત્રી બિપાસા બસુના હસ્તે બેંગ્લોર Âસ્થત રાજયોગા રીટ્રીટ સેન્ટરના સંચાલિકા બ્રહ્માકુમારી રાજેશ્વરી બહેનને “ઈÂન્ડયા એકસલન્સ ઓવોર્ડ-૧૯ પ્રદાન કરવામાં આવેલ જેમાં નામાંકીત ફિલ્મ  ઈન્ડ્રસ્ટ્રીઝના કલાકારો ઉપÂસ્થત રહેલ બ્રહ્માકુમારીઝ ના મિડીયા ઈન્ચાર્જ શશીકાન્ત ત્રિવેદીના જણાવ્યા નુસાર ફિલ્મ ઈન્ડ્રસ્ટ્રીઝના ડાયરેક્ટર સુભાષ ઘાઈ સંગીતકાર સ્વ.રવિન્દ્ર જૈન, પ્યારેલાલ, ગીતકાર સંચીન અભિનેતા જેકીશ્રોફ, હેમામાલીની ગ્રેસીસિંહ ગાયક ઉદિત નારાયણ સોનુ નિગમ-મિના-ઉષા મંગેસકર યશોદાસ-અભિજીત, અલકા યાજ્ઞનિક, પ્રિયકા ચોપરા સહિત અનેક નામાંકિત ફિલ્મ હÂસ્તઓ બ્રહ્માકુમારીઝ દ્વારા શિખવાતા રાજયોગાનો અભ્યાસ મા.આબુ મુંબઈ-બેંગ્લોર તથા કલકત્તા Âસ્થત રીટ્રીટ સેન્ટર પર નિયમિત કરે છે. જેના અનુભવના આધારે ફિલ્મ દુનિયાની અધ્યાÂત્મક સેવાના કદરના ભાગે બ્રહ્માકુમારીઝને અનેક સન્માન ફિલ્મ ઈન્ડ.તરફથી પ્રાપ્ત થયેલ છે.
 

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.