આપની આજ-૧૭-૦૬-૨૦૨૦નું રાશીભવિષ્ય

રાશિ ભવિષ્ય
રાશિ ભવિષ્ય

મેષ :(અ.લ.ઈ.)નાણાંકીય સમસ્યા ગુંચવાય. પ્રગતિમાં રૂકાવટ આવે.
વૃષભ : (બ.વ.ઉ.)કાર્યબોજ વિશેષ રહે. જીવનસાથીના આરોગ્ય અંગે ચિંતા રહે.
મિથુન : (ક.છ.ઘ.) નવિન લાભની તક સાંપડે. પ્રિયજનથી મિલન-મુલાકાત સફળ બને.
કર્ક : (ડ.હ.) મનમાં ગુપ્ત ચિંતા સતાવે. મહત્વના કાર્યમાં રૂકાવટ આવે.
સિંહ : (મ.ટ.)નવા આયોજન સફળતાથી પાર પડે. ગૃહસ્થીજીવન આનંદમય રહે.
કન્યા : (પ.ઠ.ણ.)મહત્વની મુલાકાત સફળ નીવડે. મનમાં ગુપ્ત ચિંતા રહે.
તુલા : (ર.ત.)ંવાણી સંયમ જાળવવો હિતાવહ. કાર્યબોજ વિશેષ રહે.
વૃશ્ચિક :(ન.ય.)ગૃહસ્થીજીવનમાં આનંદ છવાઇ જાય. અણધાર્યો લાભ મળે.
ધન : (ભ.ફ.ધ.)કોર્ટ-કચેરીના કાર્યમાં સફળતા મળે. દરેક પ્રકારના કાર્યો નિર્વેÎને પાર કરી શકશો.
મકર : (ખ.જ.)કૌટુંબિક કાર્યમાં સફળતા મળે. મહત્વના કાર્યો પૂર્ણ થાય.
કુંભ : (ગ.શ.સ.)વિરોધીઓના હાથ હેઠા પડે.નવિન ઓળખાણથી લાભ થાય.
મીન :(દ.ચ.જ.થ.)માનસિક ચિંતામાં વધારો થાય. જીવનસાથી, ભાગીદારીથી મનદુઃખ થાય.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.