છ કંપનીઓ બોલિવૂડને કટ્રોલ કરે છેઃ કેઆરકેનો ધડાકો

ફિલ્મી દુનિયા

મુંબઇ,
સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ બાલીવુડમાં ફરી એકવાર ચર્ચા જાગી છે કે બાલીવુડ કોના ઇશારે ચાલી છે, બાલીવુડમાં ભાઇ-ભત્રીજાવાદના આરોપ પર હવે એક્ટર કેઆરકેએ સવાલો ઉઠાવ્યા છે. કમાલ આર ખાને ટ્‌વીટ કરીને બાલીવુડ પર નિશાન તાક્્યુ છે.
કેઆરકે પોતાની હાજરજવાબી અંદાજના કારણે જાણીતો છે. તેને ટ્‌વીટ કરીને જણાવ્યુ કે છ કંપનીઓ બાલીવુડને કન્ટ્રાલ કરે છે, અને તે કોઇની પણ કેરિયર તબાહ કરી શકે છે.
કેઆરકેએ ટ્‌વીટમાં લખ્યું- શું આ સાચુ છે કે માત્ર છ કંપનીઓ આખા બાલીવુડને કન્ટ્રાલ કરે છે, અને જા તે કોઇને પસંદ નથી કરતી, તો તેને કેરિયર ખતમ કરી શકે છે.
કેઆરકેએ આની આગળ છ કંપનીઓના નામ લખ્યા- ધર્મા (કરણ જાહર), યશરાજ ફિલ્મ (આદિત્ય ચોપડા), ટી-સીરિઝ (ભૂષણ), બાલાજી (એકતા કપૂર), નાડિયદવાલા (સાજિદ) અને સલમાન ખાન ફિલ્મ્સ… કેઆરકેએ આ કંપનીઓ પર લોકોની કેરિયર ખતમ કરવાનો આરોપ લગાવ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.