એક્ટર મુરલી શર્માની માતા પદ્માનું કાર્ડિયક અરેસ્ટને કારણે ૭૬ વર્ષની વયે નિધન

ફિલ્મી દુનિયા

મુંબઈ,
‘ગોલમાલ’ તથા ‘મૈં હૂ ના’ જેવી ફિલ્મમાં કામ કરી ચૂકેલા મુરલી શર્માની માતા પદ્મા શર્માનું સાત જૂનના રોજ કાર્ડિયેક અરેસ્ટને કારણે નિધન થયું હતું. તેમની ઉંમર ૭૬ વર્ષની હતી.
પદ્મ શર્માએ પોતાના ઘરમાં જ અંતિમ શ્વાસ લીધા હતાં. ગયા વર્ષે જ મુરલીના પિતા બ્રજભૂષણ શર્માનું ૮૪ વર્ષની ઉંમરમાં નિધન થયું હતું. અંતિમ સંસ્કાર મહારાષ્ટસરકારની ગાઈડલાઈન પ્રમાણે થયા હતાં. મુરલી શર્માએ એક્ટ્રેસ અશ્વિની કલેસ્કર સાથે લગ્ન કર્યાં હતાં.
મુરલીએ મોટાભાગની ફિલ્મમાં પોલીસનો રોલ પ્લે કર્યો છે. તેણે શાહરુખ ખાનની ફિલ્મ ‘મૈં હૂ ના’, સલમાન ખાનની ‘દબંગ’ તથા પ્રભાસની ‘સાહો’માં પણ કામ કર્યું છે. હાલમાં જ મુરલી શર્મા એક્ટર વરુણ ધવન તથા એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘સ્ટ્રીટ ડાન્સર ૩ડ્ઢ’માં જાવા મળ્યો હતો. તેલુગુ ફિલ્મ ‘અલાવૈકુંઠાપુરામુલૂ’માં મુરલીની એક્ટંગના વખાણ થયા હતાં. મહેશ બાબુ તથા રÂશ્મકા મંદાનાની ફિલ્મ ‘સરિલેરુ નીકેવરૂ’માં પણ તેઓ જાવા મળ્યાં હતાં.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.