ચીનમાં કોરોના વધતાં એશિયન ગેમ્સ-2022 સ્થગિત કરવામા આવી

Sports
Sports

ચીનમાં વધી રહેલા કોરોનાના કેસને કારણે આખરે એશિયન ગેમ્સ 2022 સ્થગિત કરવાનો નિર્ણય લેવો પડયો છે.આમ ચીનના હાંગઝૂ શહેરમાં તા.10મી સપ્ટેમ્બરથી એશિયન ગેમ્સનો પ્રારંભ થવાનો હતો.જોકે વર્તમાનમા ચીનમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે અને આ પરિસ્થિતિને જોતા એશિયન ગેમ્સને સ્થગિત કરવામાં આવી છે.એશિયન ગેમ્સ હવે ક્યારે યોજાશે તેની સ્પષ્ટતા કરવામાં આવી નથી પણ ટૂંકસમયમાં તે અંગે વધુ જાહેરાત કરવામાં આવશે.આમ શાંઘાઈ શહેરમાં મોટાપાયે કોરોનાના કેસ નોંધાવા લાગ્યા છે અને શહેરમાં કડક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું.ત્યારથી એશિયન ગેમ્સના આયોજન સામે પ્રશ્નાર્થ સર્જાયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.