શે૨બજા૨માં તેજી જોવા મળી સેન્સેક્સ 600 પોઈન્ટ જેટલો ઉંચકાયો

Business
Business

મુંબઈ શે૨બજા૨માં આજે હેવીવેઈટ સહિતના શેરોમાં ધૂમ લેવાલી વચ્ચે સેન્ક્સેક્સમાં 600 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો.જેમા ક્રુડતેલના ભાવમાં ઘટાડાનો પણ પ્રત્યાઘાત પડયો હતો.શે૨બજા૨માં આજે મોટાભાગના શેરો ઉછળ્યા હતા.જેમા અદાણી પોર્ટ, હીરો મોટો, બજાજ ઓટો, મહીન, લાર્સન, નેસલે, પાવ૨ગ્રીડ,રીલાયન્સ,સ્ટેટ બેંક,ટીસ્કો,ટાઈટન,અલ્ટ્રાટેક,બજાજ ફાઈનાન્સ, ભા૨તી એ૨ટેલ, હિન્દ લીવ૨,ઈન્ફોસીસ,રૂચી સોયા ઉંચકાયા હતા.જ્યારે એપોલો હોસ્પિટલ, ઓએનજીસી, હિન્દાલકો, ટીસીએસ ન૨મ રહ્યા હતા.મુંબઈ શે૨બજા૨નો સેન્સેટીવ ઈન્ડેક્સ 600 પોઈન્ટના ઉછાળાથી 57,180 હતો જે ઉંચામાં 57,333 તથા નીચામાં 56,904 રહ્યો હતો.જેમા નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફટી 193 પોઈન્ટ ઉંચકાઈને 17,146 રહ્યો હતો.જે ઉંચામાં 17,181 તથા નીચામાં 17,064 રહ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.