મોટોરોલાએ પોલેડ ડિસ્પ્લે, ડોલ્બી એટમોસની સાથે સ્ટીરિયો સ્પીકર, એન્ડ્રોઇડ 12થી વધુના સેગમેન્ટમાં moto g52 ભારતનો સૌથી સ્લીમ અને લો-વેટ સ્માર્ટફોન લોન્ચ કર્યો

ગેઝેટ્સ
ગેઝેટ્સ

નવી દિલ્હી, આજે મોટોરોલા પોતાની જી – સિરીઝની ફ્રેન્ચાઈઝીમાં વધુ એક પાવર-પેક્ડ સ્માર્ટફોન moto g52નો ઉમેરો કરી રહી છે. જે પ્રિમિયમ સુવિધાઓ અને શાનદાર પ્રદર્શનની ધરાવતો સ્માર્ટફોન છે. પોલેડ 90Hz FHD ડિસ્પ્લેની સાથે સ્લિમેસ્ટ બેઝલને વધુ દૃશ્યોની સાથે એક ઇમર્સિન વ્યૂઇંગ અનુભવ, આબેહૂબ રંગો, કોન્ટ્રાસ્ટ  અને શાનદાર વ્યૂઇંગ એંગલની સાથે સક્ષમ બનાવે છે. આ નિયમિત OLED AMOLED ડિસ્પ્લેની તુલનામાં વધુ ટકાઉ છે, તે ખરેખર સૌથી શ્રેષ્ઠ OLED  ટેકનીક છે. આ બધું તમને તમારી મનપસંદ વસ્તુઓને જીવંત કરવામાં સક્ષમ બનાવે છે.

TSPથી બેઝલ તુલના ઇમેજરી સમ્મિલત કરો :-

આ ફોન મોટો પાય પર 360Hz ટચ સેમ્પલિંગ રેટ અને DCI-P3 ટેક્નોલોજી સાથે 25 % વધારાના કલર સરગમની સાથે આવ્યો છે. આમાં DC ડિમિંગ અને 5sgs બ્લૂ લાઇટ અને મોશન બ્લર રિડક્શન સર્ટિફિકેશન પણ છે.

moto g52ને સૌથી જટિલ ડિટેલિંગની સાથે ડિઝાઇન કરવામાં આવ્યો છે, જે તેને એક ખૂબસૂરત ટચ અને ફીલ આપે છે. માત્ર 7.99mm  સ્લિમેસ્ટ અને 169gmવાળો તે આ સેગમેન્ટમાં ભારતનો સૌથી સ્લિમેસ્ટ અને લો-વેટ સ્માર્ટફોન છે.

ડોલ્બી એટમોસ તેમજ બે મોટા સ્ટીરિયો સ્પીકર્સ તેના વિશેષ ફિચર્સ પણ છે. તમે તમારી મનપસંદ પ્લેલિસ્ટને સારું બાસ અને ક્લીન વોકલ્સની સાથે સાંભળવાનો પણ આનંદ લઇ શકો છે.

HDFC 1000 ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ બેંક સ્ટ્રીપ સાથે KV નાખો

આ ઉપરાંત moto g52એ એન્ડ્રોઇડ 12ની ખાતરી આપે છે, જેમાં એન્ડ્રોઇડ 13 અને 3 વર્ષની સિક્યુરિટી અપડેટસ માટેની પણ ખાતરી પણ આપે છે આ કોઇપણ એંગલ અને લાઇટમાં પિક્ચર કેપ્ચર કરવા માટે 8MP અલ્ટ્રાવાઈડ કેમેરા સાથે 50MP ક્વાડ ફંક્શન કેમેરા સિસ્ટમને પેક કરે છે. એટલું જ નહીં ક્વાડ ટેક્નોલોજી તમને વધુ ઝડપી તેમજ લાઇવ અને વાઇબ્રન્ટ તસવીરો માટે 4x વધુ સારી લો –લાઇટ મેળવી આપે છે.

moto g52s ક્લાસ 33W ટર્બોપાવર ચાર્જરમાં શ્રેષ્ઠ છે અને લાંબા સમય સુધી ચાલતી 5000 mAh બેટરી તમને તમારા દૈનિક મનોરંજન અને કામમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન આપે છે.  આ ઉપરાંત સ્નેપડ્રેગન 680ની કાર્યક્ષમતા તેમજ 6 GB સુધીની LPDDR4X રેમ તમારા વપરાશના અનુભવને વધુ મજબૂત બનાવે છે. એટલું જ નહીં ડિવાઇસના સમગ્ર પ્રદર્શનમાં 25 ટકા સુધીનો વધારો પણ કરે છે. મોટોરોલા પોતના ડેટાને મેલવેયર, ફિશિન અને અન્ય જોખમોથી પણ સરુક્ષિત કરે છે.

આ IP52 વોટર રિપેલન્ટ ડિઝાઈનવાળા કેટલાક સ્માર્ટફોનમાંનો એક છે. અન્ય મુખ્ય વિશેષતાઓમાં માઇક્રોSD કાર્ડની સાથે 1TB એક્સપાન્ડેબલ સ્ટોરેજ, ડિઝાઇન, સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર અને ફેસ અનલોકનો પણ સમાવેશ થાય છે. સાથો – સાથ તમને કેરિયર એગ્રેગેશન, 2×2 MIMO અને NFC સાથે સર્વે શ્રેષ્ઠ ઇન-ક્લાસ કનેક્ટિવિટી પણ મળે છે.

અવેબિલિટી અને પ્રાઇઝિંગ

moto g52નું વેચાણ 3 મે બપોર 12 વગ્યાથી બે આકર્ષક કલર વેરેએન્ટ ચારકોલ ગ્રે અને પોર્સિલેન વ્હાઇટમાં ફ્લિપકાર્ટ અને અગ્રણી રિટેલ સ્ટોર્સ પરથી શરૂ થશે.

વેરિઅન્ટ વિશેષ પ્રારંભિક કિંમત HDFC બેંક ઓફર સહિત
4+64 GB Rs. 14, 499 Rs. 13, 499
6+128 GB Rs, 15, 499 Rs. 14, 499

વિશેષ ઓફર્સ

HDFC બેંક

ગ્રાહકો 4+64GB અને 6+128 GB બંને વેરિયન્ટ્સ પર ઓનલાઇન અને રિટેલ સ્ટોર પરથ 1000 ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટનો લાભ ઉઠાવી શકે છે. નિયમ અને શરતો લાગુ

જિયો ઑફર

ગ્રાહકો રિલાયન્સ જીઓ પરથી 2,549 રૂપિયાનો લાભ ઉઠાવી શકે છે. જેમાં આ બાબતોનો સમાવેશ થાય છે.

  • રિચાર્જ પર 2000 રૂપિયાનું કેશબેક
  • ZEE5ના વાર્ષિક સબ્સક્રિપ્શન પર રૂપિયા 549ની છૂટ

નિયમ અને શરતો લાગુ

પરિશિષ્ટ

સ્પેક વિગત
ડિસ્પ્લે 6.6″ પોલેડ FHD+ ડિસ્પ્લે | 90Hz રિફ્રેશ રેટ
ડિસ્પ્લે ફીચર્સ 360Hz ટચ સેમ્પલિંગ રેટ, DC ડિમિંગ, DCI-P3 કલર ગમટ, SGS બ્લુ લાઇટ અને મોશન બ્લર રિડક્શન સર્ટિફિકેશન
ઓપરેટિંગ સિસ્ટમ Android™ 12
સ્પીકર્સ ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સ સ્માર્ટ પીએ (ઇન્ટરનલ DSP) અને ડોલ્બી એટમોસ® સપોર્ટ, સ્નેપડ્રેગન સાઉન્ડ
સિસ્ટમ આર્કિટેક્ચર / પ્રોસેસર Qualcomm® Snapdragon® 680 2.4GHz , ADRENO® 610 GPU 950 Mhz
ડાયમેન્સન્સ 160.98 x 74.46  x7.99mm
વેઇટ 169gm
ચાર્જર ટાઇમ TurboPower™ 33W charger inbox
બેટરી 5000mAh
મેન રિયર કેમેરા 50MP સેન્સર (f/1.8, 0.64μm) 4 in 1 સાથે 1.28μm |  PDAF |  Quad Pixel  ટેકનોલોજી અને 8MP અલ્ટ્રા-વાઇડ

 

 

 

રિયર કેમેરા સોફ્ટવેર શૂટિંહ મોડ્સ

શૂટિંગ મોડ્સ:

અલ્ટ્રાવાઇડ

ડેપ્થ સેન્સર

મેક્રો વિઝન

ફોટો

વિડિયો

પેનોરમા

નાઇટ વિઝન

પ્રો મોડ

આર્ટિફિશિયલ ઇન્ટેલલિજન્સ

Google Lens™ Integration

અધર ફિચર્સ

પોટ્રેટ મોડ

એચડીઆર

50M હાઇ-રિઝોલ્યુશન

ટાઈમર

આસ્સિટવ ગ્રીડ

વોટરમાર્ક

ફ્રન્ટ કેમેરા 16MP (f/2.45, 1.0μm)
ફ્રન્ટ કેમેરા સોફ્ટવેર શૂટિંગ મોડ્સ :

પોટ્રેટ

ફોટો

વિડિયો

પ્રો-મોડ

નાઇટ વિઝન

અધર ફિચર્સ :

ફેસ બ્યુટી

આસિસ્ટિવ ગ્રીડ

વોટરમાર્ક

એચડીઆર

ટાઈમર

મિરર

 

કલર્સ ચારકોલ ગ્રે અને પોર્સેલિન વ્હાઇટ
ડિવાઇસ નેમ moto g52

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.