બોલીવુડ ફિલ્મ જયેશભાઇ જોરદારનું ટ્રેલર રિલીઝ થયુ

Other
Other

બોલીવૂડનો સ્ટાર રણવીર સિંહ પોતાની ફિલ્મોને લઇને તેમજ લુકને લઇને સતત ચર્ચામાં રહે છે.ત્યારે બીજીતરફ તેમની ફિલ્મો દર્શકોને ભરપુર એન્ટરટેન્મેન્ટ કરતી હોય છે. ત્યારે ઘણા ટાઇમથી રાહ જોઇને બેઠાં રણવીરનાં ફેન્સ માટે અવેટેડ ફિલ્મ જયેશભાઇ જોરદારનું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે.આ ફિલ્મ એક સોશિયલ ડ્રામાં ફિલ્મ છે.જે ફિલ્મના ટ્રેલરને જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે.જેના ટ્રેલરની શરૂઆત એક નાની બાળકીથી થાય છે.આ કોમેડી ફિલ્મનાં ડાયરેક્ટર દિવ્યાંગ ઠક્કર છે.ફિલ્મમાં રણવીરસિંહ,બોમન ઇરાની,દિક્ષા જોશી,રત્ના પાઠક શાહ વગેરે કલાકારો છે.આ ફિલ્મ 13 મેના રોજ સિનમાઘરોમાં ધુમ મચાવવા તૈયાર છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.