સેમસંગે ભારતમાં ગેલેક્સી એ73 5જી  લોન્ચ કર્યો

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ભારતની સૌથી વિશ્વાસુ સ્માર્ટફોન બ્રાન્ડ સેમસંગે ગેલેક્સી એ73 5જી લોન્ચ કર્યો છે. ફ્લેગશિપ- લાઈક ગેલેક્સી એ73 5જી પ્રીમિયમ ફીચર્સ સાથે આવે છે. સેમસંગે ભારતમાં ગેલેક્સી A73 5G લોન્ચ કર્યોઃ 8 જીબી+128જીબી વેરિયન્ટ માટે INR 41999 અને 8જીબી +256 જીબી વેરિયન્ટ માટે INR 44999ની કિંમત ગેલેક્સી એ73 5જી ની કિંમત 8જીબી +128જીબી વેરિયન્ટ માટે INR 41999 અને 8જીબી +256જીબી વેરિયન્ટ માટે INR 44999 રાખવામાં આવી છે.

ગ્રાહકો ગેલેક્સી એ73 5જી પ્રી- રિઝર્વ કરશે તેમને ફક્ત INR 499માં INR 6990 મૂલ્યના ગેલેક્સી બડ્સ મળશે. વિશેષ આરંભિક ઓફર તરીકે ગ્રાહકો સેમસંગ ફાઈનાન્સ+, આઈસીઆઈસીઆઈ બેન્ક કાર્ડસ અથવા એસબીઆઈ ક્રેડિટ કાર્ડસ થકી INR 3000 સુધી ઈન્સ્ટન્ટ કેશબેક મેળવી શકે છે.

સેમસંગ ગેલેક્સી એ73 5જી માટે સેમસંગના પોતાના લાઈવ કોમર્સ મંચ સેમસંગ લાઈવ પર ખાસ સેલ ઈવેન્ટ યોજશે. ગ્રાહકો 8 એપ્રિલ, 2022ના સાંજે 6.00 વાગ્યાથી Samsung.com પર લાઈવ ઈવેન્ટમાં ભાગ લઈ શકશે અને ગેલેક્સી એ73 5જી ખરીદી કરવા પર વધારાના લાભો મેળવી શકશે.

 

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.