‘બ્લુ ફેસ્ટ’ દરમિયાન સેમસંગ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સાથે તમારા ઘરને અપગ્રેડ કરો

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ભારતની સૌથી વિશાળ અને સૌથી વિશ્વસનીય કન્ઝયુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા ટેલિવિઝન, એર કંડિશનર્સ, વોશિંગ મશીન્સ, રેફ્રિજરેટર્સ અને ડિશવોશર્સની તેની પ્રીમિયમ શ્રેણી પર આકર્ષક બ્લુ ફેસ્ટની ઘોષણા કરી છે. આ ઓફરો 12મી માર્ચ, 2020થી 30મી અપ્રિલ, 2022 સુધી દેશભરમાં બધા અવ્વલ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક રિટેઈલરો અને સેમસંગના વિધિસર ઓનલાઈન સ્ટોર સેમસંગ શોપ પર ઉપલબ્ધ છે. ‘બ્લુ ફેસ્ટ’ દરમિયાન સેમસંગ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સાથે તમારા ઘરને અપગ્રેડ કરો; 20% સુધીનું કેશબેક, મર્યાદિત સમયગાળાની વિશેષ ઑફરો અને વધુ મેળવો

“ગ્રાહકોની વ્યક્તિગત શૈલી, સહજ અનુભવ અને ઊર્જા કાર્યક્ષમતા પ્રદર્શિત કરતી ગ્રાહકલક્ષી રહેવાની જગ્યાઓ ટેલિવિઝન, એર કંડિશનર્સ અને ડિજિટલ એપ્લાયન્સીસની ખરીદી કરવા સમયે આધુનિક ગ્રાહકોનાં મુખ્ય ધ્યાનમાં લેવાનાં પરિબળો બની ગયાં છે, કારણ કે તેઓ અગાઉ કરતાં હવે વધુ સમય ઘરમાં વિતાવે છે. આ પ્રવાહને લીધે અમે કન્ઝયુમર ડ્યુરેબલ્સની અમારી લાઈફસ્ટાઈલ અને પ્રીમિયમ શ્રેણીમાં માગણીમાં વધારો જોયો છે. આ ઉનાળાની મોસમમાં તેમનાં ઘરોને અપગ્રેડ કરવા રોમાંચક તક આપવા માટે અમે અમારા ગ્રાહકોને ખુશી આપવા બ્લુ ફેસ્ટ ઓફરની ઘોષણા કરી છે,”એમ સેમસંગ ઈન્ડિયાના કન્ઝયુમર ઈલેક્ટ્રોનિક્સ બિઝનેસના સેલ્સ, માર્કેટિંગ અને ઓપરેશન્સના હેડ મોહનદીપ સિંહે જણાવ્યું હતું.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.