જિલ્લામાં વહેલી સવારે વાદળોની થઇ રહેલ જમાવટના પગલે ચોમાસુ ઋતુના આગમનનું એંધાણ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ વડાવલ
ઉનાળાની કાળઝાળ ગરમી બાદ ચોમાસાની ઋતુનો પ્રારંભ થતા હોય છે ત્યારે જૂન મહિનો શરૂઆત થતાં જ વરસાદના આગમનની ઘડીઓ ગણાતી હોય છે. દેશમાં કેરળ રાજ્યમાંથી ચોમાસુ ની એન્ટ્રી જૂન મહિનાની શરૂઆતમાં થતી હોય છે ત્યારે આ વર્ષે પણ સમયસર કેરળમાં મોનસુનની એન્ટ્રી થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. જેને લઇ ગુજરાત રાજ્ય પર પ્રિ મોન્સુન એક્ટિવિટી જોવા મળી રહી છે અને અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની અસરને લઇ હવામાનમાં પણ અચાનક પલટો આવતો જોવા મળી રહ્યો છે. ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લા માં વહેલી સવારે આકાશમાં વાદળોનો જમાવડો થતો જોવા મળી રહ્યો છે.સવારની પહોરમાં જ આકાશમાં ઘનઘોર વાદળો ચઢી આવતાં જાણે હમણાં જ વરસાદ શરૂ થાય તેવુ જોવા મળે છે પણ બપોર બાદ આકાશ માથી ધીરે-ધીરે વાદળો વિખેરાતા પવન ફૂંકાવા લાગે છે પરંતુ વહેલી સવારે જોવા મળતા


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.