આપની આજ ૩૧-૦૫-૨૦૨૦ નું રાશીભવિષ્ય

રાશિ ભવિષ્ય
રાશિ ભવિષ્ય

મેષ :(અ.લ.ઈ.)ભાગીદાર વર્ગ સાથે ઘર્ષણ થવાની સંભાવના છે. મનનું ધાર્યું થાય નહીં.
વૃષભ: (બ.વ.ઉ.)માનસિક અશાંતિ અનુભવાય. મનની મુરાદ બર ન આવે..
મિથુન : (ક.છ.ઘ.)ગૃહવિવાદ થવાના યોગ છે. આર્થિક સમસ્યા હળવી બને.
કર્ક : (ડ.હ.) લાભની તક સાંપડે. નોકરી-ધંધાને લગતા કાર્યો સફળ બને.
સિંહ : (મ.ટ.)વિÎનમાંથી માર્ગ મળે. કાર્ય સફળ થાય.ે.
કન્યા : (પ.ઠ.ણ.)માનસિક તનાવ અનુભવાય. વ્યર્થ ખર્ચના ભોગ બનવું પડે.
તુલા : (ર.ત.)ંવ્યવસાયિક કાર્યોમાં રૂકાવટ આવે. ધીરજની કસોટી થાય.
વૃશ્ચિક:(ન.ય.)લાભની તક સાંપડે. માનસિક આનંદમાં દિવસ વ્યતિત થાય.
ધન : (ભ.ફ.ધ.)અંગત મુંઝવણ સતાવે. પડવા-વાગવાથી સંભાળવું.
મકર : (ખ.જ.)ચંચળતાસભર દિવસ વિતે. આર્થિક લાભની તક સાંપડે.
કુંભ : (ગ.શ.સ.)જીવનસાથી સાથે ઘર્ષણ થાય. આવકમાં વધારો થાય.
મીન : (દ.ચ.જ.થ.)નાણાંકીય સમસ્યાનો ઉકેલ મળે. આરોગ્ય બાબતે સાવચેતી રાખવી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.