સાબરકાંઠાનું પોળો પ્રવાસીઓનું પ્રથમ પસંદગીનું સ્થળ બન્યું

સાબરકાંઠા
સાબરકાંઠા

ગુજરાતના સાબરકાંઠા અને રાજસ્થાનના ઉદેપુર જિલ્લાને સ્પર્શતા અભ્યારણનો કુલ વિસ્તાર 941.11 ચો.કિ.મી.નો રહેશે. 326.14 ચો. કિ.મી. વિસ્તાર સાથે ત્રીજા ક્રમે આવતા માઉન્ટ આબુનું વન્ય જીવન અભયારણ સૌથી વધુ વન્ય જીવો સાથે સમૃદ્ધ છે. સાબરકાંઠા પોળો ફોરેસ્ટમાં દર વર્ષે 1 લાખથી વધુ પ્રવાસીઓની હાજરી અન્ય 3 અભ્યારણો કરતાં ઘણી વધુ છે. ઉલ્લેખનીય છે કે, ચારેય અભ્યારણોમાં 119 દીપડા અને 283 રીંછ વસવાટ કરે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.