![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/02/8.jpg)
સેમસંગે ગેલેક્સી ટેબ એસ8 સિરીઝ ભારતમાં લોન્ચ કર્યું
ભારત, ફેબ્રુઆરી, 2022: સેમસંગે હાલમાં જ ભારતમાં ગેલેક્સી ટેબ S8 સિરીઝ લોન્ચ કરી છે, જે સમાવેશક પોર્ટેબલ પ્રોડક્ટિવિટી પાવરહાઉસ હંમેશાં વિડિયો-ફર્સ્ટ દુનિયામાં દરેકનો ઉત્તમ સાથી બને તે રીતે તૈયાર કરવામં આવી છે. ગેલેક્સી ટેબ એસ8 સિરીઝ તમને અગાઉ ક્યારેય નહીં તે રીતે તમે હકદાર છો તે વર્ક અને પ્લે કરવાની આઝાદી અને સાનુકૂળતા આપે છે. સેમસંગે આજ સુધીનું તેનું સૌથી મોટું, સૌથી બોલ્ડ, સૌથી વર્સેટાઈલ ટેબ્લેટ શક્તિશાળી ગેલેક્સી ટેબએસ8 સિરીઝ ભારતમાં લોન્ચ કર્યું
ગેલેક્સી ટેબ એસ8 સિરીઝ 22મી ફેબ્રુઆરી અને 10 માર્ચ, 2022 વચ્ચે પ્રી-ઓર્ડર માટે Samsung.com અને બધા અન્ય અગ્રણી
“સેમસંગમાં અમે અર્થપૂર્ણ ઈનોવેશન્સ થકી ઉત્તમ ગ્રાહક અનુભવ નિર્માણ કરવા અને અમારા ગ્રાહકોને શ્રેષ્ઠતમ પ્રદાન કરવા પ્રયાસ કરીએ છીએ. ગેલેક્સી ટેબ એસ8 સિરીઝ ક્રાંતિકારી મલ્ટીટાસ્કિંગ ક્ષમતાઓ, શક્તિશાળી પ્રોડક્ટિવિટી અને અત્યાધુનિક હાર્ડવેર પ્રદાન કરે છે, જે તમને વર્ક અને પ્લેની આઝાદી અને સાનુકૂળતા આપે છે,” એમ સેમસંગ ઈન્ડિયાના ન્યૂ કમ્પ્યુટિંગ બિઝનેસના બિઝનેસ હેડ સંદીપ પોસવાલે જણાવ્યું હતું.