ડીસા માં ધૂળ ની ડમરીઓ ઉડતા વાતાવરણ ડહોળાયું

બનાસકાંઠા

રખેવાળ, ડીસા

અરબી સમુદ્ર માં સર્જાયેલ લો પ્રેશર ના કારણે સતત ત્રણ દિવસ થી ડીસા પંથક માં ધૂળ ની ડમરીઓ ઉડતા સમગ્ર વતાવરન દૂધળું બની જવા પામ્યું છે અને તાપમાન માં પણ દોઢ થી બે ડીગ્રી નો ઘટાડો પણ નોંધાયો છે
હવા માં.૭૦ ટકા ઉપરાત ભેજ નું પ્રમાણ જોવા મળી રહ્યું છે ઝડપ થી જમીન સ્તરે પવન ગતિ માં પણ વધારો થયો છે જેના કારણે ઉકલાટ અને આકરી ગરમી નો અનુભવ પણ થઈ રહ્યો છે શુક્રવારે ધૂળિયા વતાવરન વચ્ચે ગરમી માં દોઢ ડીગ્રી સુધી નો ઘટાડો જોવા મળ્યો હતો અને દિવસ દરમિયાન સતત ધૂળ.ની ડમરીઓ ઉડતા વાતાવરણ ડહોળાઈ જવા પામ્યું હતું


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.