પોકો ઈન્ડિયાએ પોકો એમ4 પ્રો 5 જી લોન્ચ કરવા સાથે તેની એમ – સિરીઝનું વિસ્તરણ કર્યું

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ભારતની તૃતીય સૌથી વિશાળ ઓનલાઈન સ્માર્ટફોન બ્રાન્ડ પોકો દ્વારા આજે તેનું મિડ-રેન્જ પાવરહાઉસ પોકો એમ4 પ્રો 5 જી લોન્ચ કરવામાંઆવી. બોલ્ડ નવી ડિઝાઈન સાથે પોકો એમ4 પ્રો 5 જી અપવાદાત્મક 5G-રેડી મિડિયાટેક ડાયમેન્સિટી 810 પ્રોસેસર, ટર્બો RAM ક્ષમતા સાથે 8GB સુધી RAM, જે ડિવાઈસનું RAM 11GB વિસ્તારવાની ક્ષમતા ધરાવે છે અને બહેતર અને સુપરફાસ્ટ મલ્ટીટાસ્કિંગ અનુભવ પૂરો પાડે  તેનાથી સમૃદ્ધ છે. 33W MMT ફાસ્ટ ચાર્જિંગ અને વિશાળ  2-ડે 5000mAh બેટરી સાથે ઉચ્ચ કામગીરીથી સમૃદ્ધ પોકો એમ4 પ્રો 5 જી બધું જ શ્રેષ્ઠ ચાહતા ઉપભોક્તાઓ માટે અચૂક વસાવવા જેવું ડિવાઈસ છે.

લોન્ચ પર બોલતાં પોકો ઈન્ડિયાના કન્ટ્રી ડાયરેક્ટર અનુજ શર્માએ જણાવ્યું હતું કે, “પોકો M-સિરીઝ લાઈન-અપે ડિઝાઈન હોય કે પરફોર્મન્સ, હંમેશાં સ્માર્ટફોન બજારમાં ચમકારો ઉમેર્યો છે. આ વખતે પણ પોકો એમ4 પ્રો 5 જી વધુ એક પગલું આગળ વધી છ્.

તેમણે વધુમાં ઉમેર્યું કે, “ભાવિ- તૈયાર ડિવાઈસ પોકો એમ4 પ્રો 5 જી મિડિયાટેક ડાયમેન્સિટી 810 ચિપસેટના કાર્યક્ષમ પરફોર્મન્સ, આક્રમક ગેમિંગ ક્ષમતાઓ અને સુધારિત કેમેરા પરફોર્મન્સનો આધાર છે. આજના સ્માર્ટફોન ઉપભોક્તાઓને પહોંચી વળતાં પોકો એમ4 પ્રો 5 જી ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સ સાથે મિડિયા કમ્ઝમ્પશન કેન્દ્રિત DCI-P3 90Hz સ્માર્ટ ડિસ્પ્લેથી સમૃદ્ધ છે. અમને પોકો એમ4 પ્રો 5 જી સાથે લીપ લેવાની ખુશી છે, કારણ કે તે રોમાંચક ભાવિ તૈયાર વિશિષ્ટતાઓ અને કિફાયતી કિંમતોનું ઉત્તમ સંયોજન છે.”

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.