ભારતને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ સતત ચોથી સીરિઝ જીતવાની તક મળશે

Sports
Sports

વન-ડે સીરિઝમાં 3-0થી ક્લિન સ્વિપ કર્યા બાદ ભારતીય ટીમ કોલકાતા શહેરમાં પહોંચી ચૂકી છે.જ્યાં ઈડન ગાર્ડન્સમાં ટીમ ઈન્ડિયા ટી-20માં વિન્ડીઝના પડકારનો સામનો કરશે.જ્યાં બંને ટીમો વચ્ચે 3 ટી-20ની સીરિઝની પ્રથમ મેચ આજે રમાશે.

ભારત વિરુદ્ધ દ્વિપક્ષીય સીરિઝમાં ટીમનો રેકોર્ડ કંઈ ખાસ નથી.બંને ટીમોએ 6 સીરિઝ રમી છે,જેમાંથી ભારતે 4 જ્યારે વિન્ડીઝે 2 જીતી છે.આમ ભારતે છેલ્લી 3 સીરિઝમાં જીત મેળવી છે ત્યારે ટીમ પાસે વિન્ડીઝ વિરુદ્ધ સતત ચોથી સીરિઝ જીતવાની તક છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.