આકાશમાં ધૂળની ડમરીઓ છવાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં દિવસ દરમિયાન ભારે ઉકળાટ વચ્ચે ૪૩ ડીગ્રી ગરમીમાં લોકો પરેશાન થઈ ઉઠયા હતા. જ્યારે ગત સમી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવતાની સાથે ધૂળની ડમરીઓ આકાશમાં છવાઈ જતાં વાતાવરણ ધૂધળું બનવા સાથે ફરી એક વખત કુદરતી આફતના એંધાણ વર્તાતા જગતનો તાત ચિંતિત બન્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.