![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/01/Picture.jpg)
OPPOની તાજેતરની લોન્ચ, EncoM32 20 કલાક સુધી અવિરત સંગીત સાથે 10 મિનીટમા ઝડપી ચાર્જની ખાતરી આપે છે
વિશ્વની ગ્રણી સ્માર્ટ ડિવાઇસ બ્રાન્ડ OPPOએ OPPO એન્ડો M32ની ઉપલબ્ધિ અંગેની ઘોષણા કરી છે. આ વાયરલેસ નેકબેન્ડ તમને 10 મિનીટના ચાર્જ પર 20 કલાક સુધી પ્લેબેક અને ફક્ત 35 મિનીટના ફ્લેશ ચાર્જીંગ પર 28 કલાક સુધી સાંભળવાની સવલત આપે છે. OPPOEncoM32 એમેઝોન અને OPPO સ્ટોર પર 12 જાન્યુઆરી 2022 સુધી વહેલા તે પહેલાના ડિસ્કાઉટ ધોરણે 10 જાન્યુઆરીથી ઉપલબ્ધ બનશે, જે તેની કિંમતને નીચે લાવીને ફક્ત રૂ. 1499 કરશે.
આ લોન્ચ બાબતો બોલતા OPPOના ચિફ માર્કેટીંગ ઓફિસર દમ્યંત સંઘ ખાનોરીયાએ જણાવ્યું હતુ કે, “OPPO ખાતેઆજના વિકસિત ગ્રાહકોની જરૂરિયાતોને પહોંચી વળવા પ્રયત્નશીલ છીએ. OPPO Enco M32 વાયરલેસ નેકબેન્ડ અમારા સતત પ્રયાસોનું પરિણામ છે. વ્યસ્ત લોકો માટે રચાયેલ, Enco M32 નો સંતુલીત અને સ્પષ્ટ અવાજ તમને દરેક ધબકારાને માણવા દે છે. તેની 28 કલાકની લાંબી બેટરી લાઇફ, હેન્ડ-ફ્રી ઓપરેશન્સ, સ્ટાઇલિશ સ્નગ ફિટ અને ઉન્નત સાઉન્ડ ક્વોલિટી તેને મોબાઇલ જીવનશૈલી માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઓડિયો ટૂલ્સમાંથી એક બનાવે છે.”