મહેસાણા જિલ્લામાં ફિટ ઇન્ડિયા ફિટ ગુજરાત અંતર્ગત સાઇકલ રેલી યોજાઇ

મહેસાણા
મહેસાણા

આરોગ્ય વિભાગ ગુજરાત સરકાર દ્વારા લોકો શારીરિક તંદુરસ્તી અને સુખાકારી પ્રવૃત્તિ લોકો પોતાના જીવનમાં અપનાવે તે હેતુથી તમામ હેલ્થ એન્ડ વેલનેસ કેન્દ્ર ખાતે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે અને નિરામય ગુજરાતની ઝુંબેશની સાથે ફિટ ઇન્ડિયા ફિટ ગુજરાત સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન આરોગ્યપ્રદ જીવન શૈલી અંગે લોકોને સામુદાય પ્રોત્સાહન મળે તે હેતુથી નક્કી કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મહેસાણા જિલ્લાના 247 હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો પરથી 3029 સાયકલીસ્ટોએ ભાગ લીધો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.