IPL ટીમો આજે રિટેન ખેલાડીઓ જાહેર કરશે

Sports
Sports

IPL-2022ના મેગા ઓક્શન પહેલા BCCI દ્વારા નિર્ધારિત IPL રિટેન્શનની સમય મર્યાદા 30 ઓક્ટોબરે પૂરી થઈ રહી છે. જાન્યુઆરીમાં થનારા મેગા ઓક્શન માટે મોટા ભાગની ટીમોએ પોતાના રિટેન ખેલાડીઓ પસંદ કરી લીધા છે. આઠ ટીમો મહત્તમ 4-4 ખેલાડીઓને રિટેન કરી શકે છે, જ્યારે આગામી સિઝનથી બે અન્ય ટીમો લખનઉ અને અમદાવાદ પણ જોડાશે એટલે તેમને પણ 3 ખેલાડી પસંદ કરવાની પરવાનગી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.