પાકિસ્તાન સામે પ્રથમ ઈનિંગની સરસાઈ મેળવ્યા બાદ બાંગ્લાદેશના 39-4 રન થયા

Sports
Sports

બાંગ્લાદેશ-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી શ્રેણીની પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે સમગ્ર દિવસની રમતમા 14 વિકેટ પડી હતી. જ્યારે ત્રીજા દિવસના અંત સુધીમાં બાંગ્લાદેશે 83 રનની સરસાઈ મેળવતા પાકિસ્તાન પર દબાણ સર્જ્યું હતુ. જેમાં યજમાનોના ૩૩૦ના સ્કોર સામે પ્રવાસી પાકિસ્તાન 286 રનમાં આઉટ થઈ ગયું હતુ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.