ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમા શ્રેયસ ઐયરે ઇતિહાસ રચી દીધો

Sports
Sports

ન્યૂઝીલેન્ડ સામેની બે મેચની શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં રમી રહેલા ભારતીય ખેલાડી શ્રેયસ અય્યરે સદી અને ફિફટી ફટકારનાર પ્રથમ ભારતીય બનીને રેકોર્ડ નોધાવ્યો છે. આમ ડેબ્યૂ ટેસ્ટની બન્ને ઇનિંગ્સમાં સદી અને અર્ધીસદી ફટકારી છે. કાનપુર ખાતેની પ્રથમ ટેસ્ટમાં ભારતની બીજી ઇનિંગમાં 50 રનનો આંકડો પાર કર્યા બાદ અય્યરે આ સિદ્ધિ મેળવી હતી. આ સાથે ટીમે 200 રનની નિર્ણાયક લીડ મેળવવામાં મદદ કરી છે. અય્યરે પ્રથમ દાવમાં ડેબ્યૂમાં સદી ફટકારી હતી અને તે સિદ્ધિ હાંસલ કરનાર 16મો ભારતીય બેટ્સમેન બની ગયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.