નવરાત્રી અને દશેરામાં વીવો એક્સ 70 સીરીઝ, વાય 73 અને વી 21 લાઇન-અપ ઉપર આકર્ષક ઓફર્સનો લાભ મેળવો

ગેઝેટ્સ
ગેઝેટ્સ

નવી દિલ્હી, તહેવારોની ખુશીમાં વધારો કરતાં ઇનોવેટિવ ગ્લોબલ સ્માર્ટફોન બ્રાન્ડ વીવોએ લોકપ્રિય સ્માર્ટફોન – વીવો એક્સ 70 સીરીઝ, વી 21 સીરીઝ અને વાય 73 ઉપર આકર્ષક ઓફર્સની જાહેરાત કરી છે. વીવોની ફ્લેગશીપ લાઇન-અપ એક્સ સીરીઝ પ્રીમિયમ ઇમેજિંગ ટેક્નોલોજીનો પર્યાય છે. તાજેતરમાં લોંચ કરાયેલી વીવો એક્સ 70 સીરીઝ ઇનબિલ્ટ અલ્ટ્રા-સેન્સિંગ જિમ્બલની સાથે પ્રોફેશ્નલ ગ્રેડ કેમેરા એક્સપિરિયન્સની સાથે વીવોની પ્રોફેશ્નલ ઇમેજિંગ ચીપ વી 1ની સાથે બેજોડ પ્રદર્શનની ખાતરી આપે છે.

આજ પ્રકારે વી અને વાય સીરીઝના સ્માર્ટફોન હંમેશની માફક ઉત્તમ ડિઝાઇન, ઉત્કૃષ્ટ એન્જિનિયરીંગ અને ઇનોવેશનની પર્યાય રહી છે, જેનાથી તે સ્માર્ટફોન ગ્રાહકો માટે અંતિમ વિકલ્પ બનીને ઉભર્યાં છે. હવે તહેવારોની સીઝનમાં આકર્ષક કિંમત અને ઓફર્સની જાહેરાતની સાથે આ સ્માર્ટફોનને ખરીદવું વધુ લાભદાયક થઇ ગયું છે.

જે લોકો તહેવારની સીઝનમાં બેજોડ સ્માર્ટફોન ડીલ હાંસલ કરવા માગે છે તેમના માટે ઉદ્યોગની અગ્રણી કેમેરા ક્ષમતાઓ અને અન્ય ટ્રેન્ડી ફીચર્સની સાથે આ અદ્ભુત સ્માર્ટફોન ઉપર વિશેષ ઓફર પ્રાપ્ત કરવાની આ આખરી તક છે. આ આકર્ષક ફેસ્ટિવ ઓફર તમામ મેઇનલાઇન રિટેઇલ પાર્ટનર્સ, વીવો ઇન્ડિયા ઇ-સ્ટોર અને પ્રમુખ ઇ-કોમર્સ વેબસાઇટ ઉપર 15 ઓક્ટોબર, 2021 સુધી લાગુ છે. ઓફરની મુદ્દત દરમિયાન ગ્રાહકો નીચે મૂજબની આકર્ષક ઓફર્સનો લાભ લઇ શકે છે.

મેઇનલાઇન ઓફર

  • બજાજ ફાઇનાન્સની સાથે વીવો સ્માર્ટફોન મેળવવા માટે 101ની ચૂકવણી કરો
  • સિટી બેંક, આઇસીઆઇસીઆઇ બેંક, કોટક મહિન્દ્રા બેંક, આઇડીએફસી ફર્સ્ટ બેંક અને એચડીબી ફાઇનાન્સની સાથે એક્સ 70 સીરીઝ ઉપર 10 ટકા કેશબેક
  • એચડીબી ફાઇનાન્સ સાથે એક્સ 60, વી અને વાય સીરીધ ઉપર રૂ. 2500 સુધીનું કેશબેક
  • આઇડીએફસી ફર્સ્ટ બેંક સાથે વાય 72 અને વાય 73 ઉપર રૂ. 1500 સુધી કેશબેક
  • પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને ઓરિસ્સામાં વાય 73 અને વાય 21 ઉપર ટીવીએસ ક્રેડિટ સાથે એક ઇએમઆઇ કેશબેક
  • એક્સ 70 સીરીઝ માટે પસંદગીની યોજનાઓ ઉપર હોમ ક્રેડિટ ઝિરો પ્રોસેસિંગ ફી
  • રૂ. 15,000થી વધુના મોડલ ઉપર તમામ નાણાકીય ભાગીદારો પાસે શુન્ય ડાઉન પેમેન્ટના વિકલ્પો ઉપલબ્ધ છે
  • વાય 73 ઉપર જિયોની સાથે રૂ. 10,000 અ બીજા વાય સીરીઝ મોડલ ઉપર રૂ. 7,000ના લાભ મેળવો

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.