![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/04/6319270.jpg)
શાયરી
૧.
સુરૂઆત કરવી મારે ક્યાંથી ગઝલ લખવાની દોસ્ત .
સમજાતું નથી કેમ ? કોય શબ્દો નો સહારો નથી મળતો
.
૨.
દુનિયા ની ભીડમાં હું હમેશા એકલો જ ચાલતો આવ્યો છું ,
ભરી મહેફિલ માં પણ કોય માણશ પ્યારો નથી મળતો .
૩.
લાલચ થી છવાયેલ ઘનઘોર દુનિયા ના આ સાગર માં .
ઉભો છું કિનારા ની નજીક માં, છતાં કિનારો નથી મળતો .
૪.
જગ્યા કરવી તી મારે દુનિયા ના લોકોના દિલ માં , દિલથી
પારકા ઠીક, પોતાનાઓના દિલમાં આશરો નથી મળતો .
૫.
કરવું તો છે ઘણું બધું અહીં મારે દુનિયા ની ચોખટ માં ,
મતલબી “દુનિયા” માં કાંય થવા મારે વારો નથી મળતો