જેગુઆર F-TYPE R-Dyanamic બ્લેક મોડેલ માટે બુકીંગ શરૂ

ગેઝેટ્સ
ગેઝેટ્સ

મુંબઇ: જેગુઆર લેન્ડ રોવર ઇન્ડિયાએ આજે નવી જેગુઆરે ભારતમાં F-TYPE R- Dynamic બ્લેક માટેની બુકીંગ શરૂ થઇ ગયુ હોવાની જાહેરાત કરી છે. જેગુઆર R-Dynamic બ્લેક 5.0 I સુપરચાર્જ્ડ V8 એન્જિનમાં ઉપલબ્ધ છે જે 331 kWનો પાવર અને 580Nmનો ટોર્ક ડિલીવર કરે છે.

જેગુઆર લેન્ડ રોવર ઇન્ડિયાના પ્રેસિડન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર રોહિત સુરે જણાવ્યું હતુ કે,“F-TYPE R-Dynamic બ્લેકની રજૂઆત સાથે, સંપૂર્ણ પ્રમાણસર અને સાધારણ સુંદર F-TYPE હવે અગાઉ કરતા વધુ અલગ રીતે ઉપલબ્ધ છે જે અસલ સ્પોર્ટ્સ કાર ઉત્સાહીઓને તેમાં ડૂબી જવા અને આનંદ માણવાનો મોકો આપે છે.”

નવી R-Dynamic બ્લેક, F-TYPEનું શુદ્ધ, સ્થાપત્યવાળુ સ્વરૂપ બ્લેક પેક અને 50.8 સેમી (20) ફાઇવ સ્પ્લીટ-સ્પોક વ્હીલ્સ ગ્લોસ બ્લેક ફિનીશ સાથે ધ્યાન ખેંચે છે. ત્રણ મેટાલીક પેઇન્ટ્સ સેન્ટોરીની બ્લેક, એલ્ગર ગ્રે અને ફિરેન્ઝ રેડની પસંદગીમાં આ પૂર્ણતામાં વધારો થાય છે.

ડ્રાઇવર ફોકસ્ડ કેબીનની આસપાસ સમ-દ્ધ, લક્ઝુરિયસ મટીરિયલ્સથી સજ્જ છે. સ્લિમલાઇન પર્ફોમન્સ સિટ્માં 12-વે એડજસ્ટમેન્ટ અને વિન્ડસર લેધરનો સમાવેશ થાય છે જેમાં એબોનીની પસંદગી સાથે લાઇટ ઓયેસ્ટર કોન્ટ્રાસ્ટ સ્વીચીંગ અથવા વધુ સ્પોર્ટીંગ થીમ માટે ફ્લેમ રેડ સ્ટિચ સાથે માર્સનો સમાવેશ થા છે. ડિટેઇલ્સ જેમ કે સુંદર રીતે સીવવામાં આવેલા મોનોગ્રામ સ્ટિચ પેટર્નમાં છે, તેનું ડોર ટ્રીમમાં પુનરાવર્તન કરવામાં આવ્યુ છે અને એવા નાજુક રિફાઇનમેન્ટમાંનું છે જે F-TYPE R-Dynamic બ્લેકને કિંક ખાસ અનુભૂતિ કરાવતી બનાવે છે

ભારતમાં જેગુઆરનો પ્રોડક્ટ પોર્ટફોલિયો
ભારતમા જેગુઆર રેન્જમાં XE (કિંમત રૂ. 46.64 લાખથી શરૂ),XF (કિંમત રૂ. 55.67 લાખથી શરૂ),F-PACE(કિમત રૂ. 69.99 લાખથી શરૂ) I-PACE (કિંમત રૂ. 105.9 લાખથી શરૂ) અને F-TYPE (કિંમત રૂ. 97.97 લાખથી શરૂ). દર્શાવેલ તમામ કિંમતો ભારતમાં એક્સ-શોરૂમની છે.
ભારતમાં જેગુઆર લેન્ડ રોવર રિટેલર નેટવર્ક
જેગુઆર લેન્ડ રોવર વ્હિકલ્સ ભારતમાં 24 શહેરોમાં 28 ઓથોરાઇઝ્ડ આઉટલેટ્સમાં ઉપલબ્ધ છે જેમાં અમદાવાદ, ઔરંગાબાદ, બેંગાલુરુ (3), ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નઇ (2), કોઇમ્બતોર, દિલ્હી, ગુરગાંવ, હૈદરાબાદ, ઇન્દોર, જયપુર, કોલકાતા, કોચી, કર્નાલ, લખનૌ, લુધિયાણા, મેંગલોર, મુંબઇ (2), નોઇડા, પૂણે, રાયપુર, સુરત અને વિજયવાડાનો સમાવેશ થાય છે.
-ENDS-


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.