ડીસામાં લોકડાઉનનો ભંગ કરતા વાહનચાલકો સામે પોલીસની લાલ આંખ

બનાસકાંઠા

રખેવાળ, ડીસા

આજથી ત્રીજા તબક્કાનું લોકડાઉન અમલમાં આવતા ડીસામાં વગર કામે બહાર નીકળતા વાહન ચાલકો સામે પોલીસે કડકાઈ દાખવી હતી અને તમામ વાહનો ચેકીંગ પણ હાથ ધર્યું હતું તેમજ અનેક વાહનચાલકોને દંડ પણ ફટકાર્યો હતો. પોલીસની સખત કાર્યવાહીના પગલે વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.