આપની આજ 19-07-2021 નું રાશી ભવિષ્ય

Other
Other

મેષ (અ.લ.ઈ.) :- દિવસ દરમ્યાન નોકરીમાં મનગમતી જગ્યા મલવાની રાજકીયલાભ રહે. મિલ્કતથી લાભ મલવાનો.
વૃષભ (બ.વ.ઉ.) :- માનસીક ટેન્સન હળવું થવાનું છે આર્થિક લાભની આશા ફળવાની રોમાન્સમાં સફળતા.
મિથુન (ક.છ.ઘ.) :- સ્વાસ્ત્યમાં સુધારો થવાનો છે સામાજીક પ્રતિષ્ઠા વધે મિત્રોનો સહકાર સારો રહે.
કર્ક (ડ.હ.) :- સંતાનોને કાણે માનસિક તનાવ રહેવાનો મિલ્કતના પ્રશ્નોમાં સફળતા વિદેશથી લાભ.
સિંહ (મ.ટ.) :- જીવનસાથી સાથે મતભેદો થી દૂર રહેજાે. સામાજીક કાર્યમાં સફળતા યાત્રા પ્રવાસ થાય.
કન્યા (પ.ઠ.ણ.) :- પિતાશ્રીનો સહકાર રહેવાનો નોકરીમાં પ્રમોશન પરિવારમાં માંગલીક પ્રસંગો ઉભા થાય.
તુલા (ર.ત.) :- તાજગી પૂર્ણ દિવસ રહેવાનો કોઇપણ કાર્યમાં સંપૂર્ણ ધ્યાન દેવું સાંસ્કૃતિક કાર્યમાં સફળતા નોકરીમાં ઉત્સર્વ રહેવાનો.
વૃશ્ચિક (ન.ય.) :- પ્રિયપાત્રની મુલાકાત થાય. કલક્ષેત્રે કોઇ ન ધારેકો લાભ રોજીંદા કાર્યમાં પણ તમારે ધ્યાન દેવું આત્મવિશ્વાસ વધવાનો.
ધન (ભ.ધ.ફ.ઢ.) :- સર્જનાત્મક કાર્યોમાં સફળતા રહે. તમારા અનુભવોનો લાભ સંસ્થાને મલે. સંતાનોની પ્રગતિ યાત્રા પ્રવાસના શકયતા.
મકર (ખ.જ.) :- નિર્ધારીત સમયમાં કાર્યમાં સફળતા ન મલે. જેથી ટેન્શન રહે. વ્યર્થ સમય ન લગાડતા સાંજ પછી સારો સમય.
કુંભ (ગ.શ.સ.) :- પરિવારજનો સાથે મહત્વના ચર્ચા વિચારણા થાય. સગાઇના કાર્યમાં સફળતા રહે. વિદેશ જવા માટેની તક ઉભી થાય.
મીન (દ.ચ.ઝ.) :- નોકરીમાં દિવસ દરમ્યાન ઉપરા વર્ગ સાથે મતેભેદો ટાળજાે તમારા કાર્યને વળગી રહે. જરૂર સફળતા પ્રતિષ્ઠા મેળવશો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.