આ૫ની આજ : તા-૦૩-૦૫-૨૦૨૦ નું રાશિફળ
મેષ :(અ.લ.ઈ.)ચિંતાનો ઉકેલ મળે. આરોગ્ય સંભાળવું.
વૃષભ :(બ.વ.ઉ.)ભાગીદારથી લાભ થાય. પ્રિય પાત્રનો સહકાર મળે.
મિથુન :(ક.છ.ઘ.)નાણાંભીડ તીવ્ર બને. મહત્વના કાર્યમાં રૂકાવટ આવે.
કર્ક : (ડ.હ.) કાર્યબોજ હળવું બને. નવિન શુભ સમાચાર મળે.
સિંહ : (મ.ટ.)પુરૂષાર્થ, પણ વિશેષ ફળ મળે. પ્રવાસમાં લાભ થાય.
કન્યા : (પ.ઠ.ણ.)મનમાં વ્યર્થ ક્રોધ રહે. સ્નેહી, પાડોશીથી સંઘર્ષ ટાળવો..
તુલા : (ર.ત.)વાહન-મકાનની ખરીદી થાય. લાભની તક સાંપડે. મિલન-મુલાકાતમાં સફળતા રહે.
વૃશ્ચિક : (ન.ય.)વ્યવસાયિક કાર્યો સફળ થાય. માનસિક ચિંતા રહે.
ધન : (ભ.ફ.ધ.)નાણાંભીડ અનુભવાય. ભાઇ-ભાંડુથી લાભ થાય.
મકર : (ખ.જ.)નવિન આયોજન કરી શકશો.
કુંભ : (ગ.શ.સ.)જમીન-મકાનને લગતા કાર્યો થાય. ધન ખર્ચ થાય..
મીન : (દ.ચ.જ.થ.)સ્નેહિથી મિલન, સંતાનોથી લાભ. મન પ્રફુલિત રહે.
Tags rashibhavishy