જોક્સ
૧.
એક છોકરાએ છોકરીની મદદ કરી
છોકરીએ Thanks બોલ્યું
છોકરા- Thanks ના બોલ ગાંડી
આ લે મારું નંબર
તારી ત્રણ બેન પડીને આપશે
અને તેને કહેજે કે એ પણ ત્રણ બેન પણીને આપે
બસ આટલું જ કર મારા માટે..
૨.
ટીચર- એવી એક જગ્યા જણાવો જેને બનાવ્યું તો પુરૂષ છે પણ
એ ત્યાં જઈ શકતો નથી
પપ્પૂ- મહિલા શૌચાલય
ટીચર – વાહ વાહ – જવાબ સાંભળ્યા પછી માસ્ટરજીને
તેને કલાસનો મોનિટર બનાવી દીધું.
૩.
સવારે ૯ વાગ્યે રામાયણ જોતા મારા દીકરાએ
અચરજથી કહ્યુ કે રાજા દશરથની
ત્રણ રાણીઓ હતી
તે બોલ્યા આવુ કેવી રીતે થઈ શકે છે ડૈડી
મારી તો માત્ર એક જ મમ્મી છે
મે ઠંડી શ્વાસ લઈને કહ્યુ હા શું કરીએ દીકરા
તારી પણ ત્રણ મમ્મી હોત તો કેટલું સારું થતુ
૪.
એકવાર ચાઈનાથી આ કોરોનાનો સંકટ પૂરુ થઈ જાઓ
તો ત્યાં જઈને
લોકોને બાખરી બનાવવા શીખડાવીશ
ખબર નહી શું શું ખાવે છે…
૫.
પહેલીવાર તમારી પાસે એક કારણ છે
જેના કારણે તમે તમારા સગાને
કહી શકો છો
અત્યારે ન આવવું…