આ૫ની આજ : તા-૦૧-૦૫-૨૦૨૦ નું રાશિફળ
મેષ :(અ.લ.ઈ.)ઉલ્લાસપૂર્ણ દિવસ વિતે. વિરોધીઓથી સાવધ રહેવું.
વૃષભ :(બ.વ.ઉ.)મન પ્રફુલિત રહે. શુભ સમાચાર મળે.
મિથુન : (ક.છ.ઘ.)દિવસ અણધાર્યો લાભ આપનારો નીવડે. મનની મુરાદ પૂરી થાય.
કર્ક : (ડ.હ.)મનમાં પ્રફુલિતતા રહે. નવિન કાર્યમાં સફળતા રહે.
સિંહ : (મ.ટ.)નિરાશાભર્યો દિવસ વ્યતિત થાય. વ્યર્થ ખર્ચના ભોગ બનવું પડે.
કન્યા : (પ.ઠ.ણ.)નિરાશા દૂર થાય. કોર્ટ-કચેરીને લગતા કાર્યો સફળ બને.
તુલા : (ર.ત.)અગત્યના કાર્યમાં અવરોધ આવે.
વૃશ્ચિક :(ન.ય.)વાણીસંયમજાળવવો હિતાવહ. આકÂસ્મક પ્રવાસ થાય.
ધન : (ભ.ફ.ધ.)આર્થિક સમસ્યા હળવી બને.
મકર: (ખ.જ.)જીવનસાથી સાથે વાણી ઘર્ષણ થાય. માનસિક અશાંતિ અનુભવાય.
કુંભ : (ગ.શ.સ.)મનની મુરાદ બર ન આવે. કાર્યબોજ વધે. મૂડિરોકાણ ન કરવું હિતાવહ.
મીન : (દ.ચ.જ.થ.)હિતશત્રુઓથી સાવધ રહેવું. નાણાંભીડ અનુભવાય. પ્રયત્નો એડે જતા હોય એવું લાગે.
Tags rashibhavishy