આ૫ની આજ : તા-૨૯-૦૪-૨૦૨૦ નું રાશિફળ
મેષ :(અ.લ.ઈ.)સંતાન બાબતે ચિંતા સર્જાય. આર્થિક સમસ્યા દૂર થાય.
વૃષભ :(બ.વ.ઉ.)નવા આર્થિક આયોજનો પાર પાડી શકશો. નવિન તક સાંપડે.
મિથુન : (ક.છ.ઘ.)પારિવારીક જીવનમાં આનંદ રહે. વ્યવસાયિકકાર્યમાં સફળતા મળે.
કર્ક :(ડ.હ.)શારીરિક કષ્ટ અનુભવાય. મહત્વના નિર્ણયો લઇ ન શકાય.
સિંહ : (મ.ટ.)કોર્ટ-કચેરીને લગતા કાર્યોમાં વિક્ષેપ પડે. મનની મુરાદ બર ન આવે.
કન્યા : (પ.ઠ.ણ.)માનસિક શાંતિ અનુભવાય. મહત્વના નિર્ણયો લઇ ન શકાય.
તુલા : (ર.ત.)અપેક્ષાઓ ફળતી લાગે. પ્રિયજનથી લાભ થાય.
વૃશ્ચિક :(ન.ય.)મનમાં અશાંતિ રહે. આર્થિક વ્યવહારોમાં સંભાળવું.
ધન : (ભ.ફ.ધ.)કાર્યબોજ વિશેષ રહે. રોકાયેલા નાણાં છૂટા થાય.
મકર : (ખ.જ.)મહત્વના કાર્યોમાં રૂકાવટ આવે. પડવા-વાગવાથી સંભાળવું.
કુંભ : (ગ.શ.સ.)વ્યર્થ વાદ-વિવાદ ટાળવો. નાણાંનું રોકાણ ન કરવું.
મીન :(દ.ચ.જ.થ.)મનમાં વ્યર્થ ચિંતા રહે. જીવનસાથી સાથે વાણી ઘર્ષણ થાય.
Tags Rakhewal rashibhavishy