ડીસામાં પોલીસની ફ્લેગમાર્ચ, પોલીસ ઉપર પુષ્પવર્ષા

બનાસકાંઠા

રખેવાળ, ડીસા

કોરોના મહામારી વચ્ચે સમગ્ર દેશમાં લોકડાઉન અમલી બનાવાયું છે અને તે દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ પણ પુરા પ્રયત્નો કરી રહી છે લોકોમાં કાયદાની અમલવારી અંગે સમજ આવે તે માટે આજે શુક્રવારે ડીસા પોલીસ દ્વારા સમગ્ર શહેરમાં એક ફેલગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર પોલીસ સ્ટાફ જોડાયો હતો આવા કપરા સમયે પોલીસની કામગીરી સરાહનીય બની છે ત્યારે ડીસા ભારત વિકાસ પરિસદ દ્વારા આ તમામ પોલીસકર્મી ઓ ઉપર પુષ્પવર્ષા કરવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.