શાયરી

જોક્સ
જોક્સ

૧.
એ તબીબ પણ રડી પડ્યો.
જ્યારે
બાળ મજૂર એ પુછ્યુ સાહેબ,
ભૂખ ના લાગે એવી કૉઈ દવા છે…

૨.
હું આજે પણ તારા સ્ટેટસ પર નજર રાખીને બેઠો હોઉં છું,
તે કદાચ ! આજે પણ મારા વિશે કઇક લખ્યું હોય!

૩.
વડલાની જેમ તાપ સહન કરી,
પરીવાર ને છાંયડો આપતુ પાત્ર એટલે… પિતા…

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.