નવા Firefox માટે રહો તૈયાર, જૂનમાં લોન્ચ થશે નવું બ્રાઉઝર

ગેઝેટ્સ
ગેઝેટ્સ

દુનિયાભરમાં પ્રખ્યાત બ્રાઉઝર મોઝિલા ફાયરફોક્સે ઘોષણા કરી છે તે એક નવું ફાયરફોક્સ લોન્ચ કરશે. વિશ્વ સ્તર પર સૌથી પ્રિય બ્રાઉઝરમાંથી એક મોઝિલાએ ટ્વીટ કરી આ જાણકારી આપી હતી. કંપનીએ ટ્વીટ કરી કહ્યું હતું કે, તમે સુધારો કર્યા વિના એક બ્રાઉઝર તરીકે 20 વર્ષ સુધી ટકી શકતા નથી. એટલે 1 જૂને અમે આ કરી રહ્યા છીએ.. નવા ફાયરફોક્સ માટે તૈયાર રહો.

મોઝિલાએ પોતાના બ્રાઉઝરમાં કેટલાક નવા ફીચર્સ જોડવામાં આવ્યા છે જેમાં પિક્ચર ઈન પિક્ચક, કુકી ટ્રેકિંગને રોકવું, નવી પ્રાઈવસી પોલિસી સહિતની સુવિધા ઉપલબ્ધ હશે. આ સિવાય તેમાં ફાસ્ટ ફોરવર્ડ અને રિવાઈંડ માટે કીબોર્ડ કંટ્રોલ પણ હશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.